વડાપ્રધાન મોદી 25 ફેબ્રુઆરીથી ઇઝરાયેલની બે દિવસની મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતના ભાગરૂપે 25 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ પહોંચે તેવી ધારણા છે. આ મુલાકાત દરમિયાન મોદી ઇઝરાયલી સંસદને સંબોધિત કરશે તથા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને પ્રેસિડન્ટ આઇઝેક હર્ઝોગ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો યોજશે.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *